google news

108 Feet Hanuman Statue In Gujarat


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

108 Feet Hanuman Statue In Gujarat, 16 April 2022 On the occasion of Hanuman Jayanti, Prime Minister Narendra Modi have unveiled a 108 feet statue of Lord Hanuman in Gujarat’s Morbi on Saturday via video conferencing.મોરબીના ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું આજે હનુમાનજયંતીના પાવન દિવસે PM મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું હતું. 

As per the Prime Minister’s Office, the statue is the second of the four statues being built in the four directions across the country, as part of the ‘Hanumanji Char Dham’ project. The statue has been set up in the west, at the Ashram of Bapu Keshvanand ji in Morbi, the PMO said in a statement.

108 Feet Hanuman Statue In Gujarat

Table of Contents

hanuman statue in gujarat

The festival of Hanuman Jayanti is celebrated to mark the birth anniversary of Lord Hanuman. The statue in Gujarat is the second of the four statues being set up in the four directions across India.

કોરોનાકાળ વચ્ચે સદાયથી ખોખરા હનુમાનજી ધામની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ હાલ રામકથા અને ગુજરાતમાં પ્રથમ વખત અહીં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે, જેમાં સાત લાખ રામનામ લખવામાં આવ્યાં છે. આવનારા સમયમાં અહીં વાનપ્રસ્થાનગૃહ અને અતિથિગૃહ પણ બનાવવામાં આવશે.

hanuman murti in gujarat

The first statue of the series was set up in the north in Himachal Pradesh’s Shimla in 2010.

The work on the third statue, in the south at Rameswaram has started, the PMO informed.

The festival of Hanuman Jayanti is celebrated to mark the birth anniversary of the Hindu god by the devotees of Lord Hanuman. This year the festival will be celebrated on Saturday.

Also View :

ખોખરા હરિહર ધામમાં હનુમાનજીનું ભવ્ય મંદિર
મોરબીથી 15 કિમી દૂર ભરતનગર અને બેલા ગામ વચ્ચે ખોખરા હરિહર ધામમાં અંદાજે સૈકાઓ જૂનું હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ ખોખરા હરિહર ધામ હનુમાનજી મંદિર પ્રત્યે લાખો શ્રદ્ધાળુઓએ આસ્થા ધરાવે છે. શરૂઆતમાં જાણીતા સંત કેશવાનંદ બાપુ તેમની હયાતી વખતે અહીં વારંવાર આવતા અને હનુમાનજીની પૂજા-અર્ચના કરતા હતા. તેઓ અવસ્થતા કે થાક લાગે ત્યારે અહીં આવીને આધ્યામિક અને માનસિકને શાંતિ અનુભવતા હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધિ આપી હતી. ત્યાર બાદ સીતારામબાપુ આ ખોખરા ધામમાં રહીને પૂજા-અર્ચના કરતા હતા.

હવે ખોખરા ધામમાં કેશવાનંદ બાપુના શિષ્ય અને જાણીતા કથાકાર કનકેશ્વરી દેવી આશરે 8 વર્ષથી હનુમાનજીની સેવા-પૂજા કરે છે અને તેમના સાંનિધ્યમાં ખોખરા ધામમાં માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક જ નહીં, પણ વિવિધ સેવાપ્રવૃત્તિ પણ થાય છે. ખોખરા ધામમાં સંસ્કૃત વેદ વિદ્યાલય ચાલે છે, જેમાં હાલ 100 બાળક સંસ્કૃત વિષયનું જ્ઞાન મેળવે છે. આ ઉપરાંત આરોગ્ય કેમ્પ અને અન્નક્ષેત્રે તેમજ સર્વજ્ઞાતિય સમૂહલગ્ન પણ વારંવાર યોજાયાં છે.

108 Feet Hanuman Statue In Gujarat
108 Feet Hanuman Statue In Gujarat
MaruGujaratPost Home Page Click Here
WhatsApp GroupJoin Here
Telegram GroupJoin Here
Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Leave a Comment