સુરત મહાનગરપાલિકા ભરતી 2022

પોસ્ટનું નામ:ડ્રાઈવર (કરારીય) 

કુલ જગ્યા:18 લાયકાત  : ધોરણ 10 પાસ 

 હેવી ગુડઝ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આર.ટી.ઓ.નું. બે વર્ષ જુનું ઓથોરાઈઝેશન ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.

પગાર  11,000/- ફિક્સ પ્રતિ માસ

વયમર્યાદા  33 વર્ષથી વધુ નહીં.

મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે 

છેલ્લી તારીખ: 17/07/2022 થી 18/10/2022 સત્તાવાર સાઇટ https://www.suratmunicipal.gov.in/ 

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2022 છે 

સુરત મહાનગરપાલિકા  ભરતી 2022