ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું
ઓફિશિયલ નોટિફિકેશન
જાહેર કરવામાં આવ્યું છે.
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે
લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત :
ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ
તાલીમી લાયકાત :
(ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન
પરીક્ષા ફી
SC,ST, SEBC અને PH કેટેગરી
રૂ.250/-
સામાન્ય કેટેગરી
રૂ.350/-
ફી ભરવાનો સમયગાળો:
21/10/2022 થી 06/12/2022
લેટ ફી ભરવાનો સમયગાળો:
07/12/2022 થી 12/12/2022
પરીક્ષાનો સંભવિત માસ:
ફેબ્રુઆરી/માર્ચ 2023
ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા