ઈ-ઈલેક્ટોર ફોટો આઈડી કાર્ડ એ ઈલેક્ટર ફોટો આઈડી કાર્ડનું નોન એડીટેબલ ડીજીટલ વર્ઝન છે
ડીજીટલ લોકર જેવી સુવિધાઓમાં સાચવી શકાય છે અને પીડીએફ ફોર્મેટમાં પ્રિન્ટ કરી શકાય છે
દેશમાં સક્રિય લોકશાહી નાગરિક બનાવવાના તેના સતત પ્રયાસોને આગળ વધારતા મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે.
ભારતના ચૂંટણી પંચે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકોમાં જાણકાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરી
આ એપનો ઉદ્દેશ્ય દેશભરના મતદારોને સિંગલ પોઈન્ટ ઓફ સર્વિસ અને માહિતી પહોંચાડવાનો છે.