ખજુરભાઇએ સગાઇની તસ્વીર શેર કરી , જુઓ કોણ છે તેમની મંગેતર
ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાનીના અંગત જીવનના સારા સમાચાર આજે સામે આવી રહ્યા છે
તેઓએ મીનાક્ષી દવે સાથે સગાઇ કરી છે
ખજુરભાઇએ આ માહિતી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
ખજુરભાઇએ તેમની સગાઇની તસવીર શેર કરી કેપ્શનમાં પાર્ટનર લખ્યુ હતુ અને તસવીરમાં મીનાક્ષી દવેને પણ ટેગ કરી હતી
નીતિન જાની આ તસવીરમાં ફોટામાં ત્રણ લેયર માં સગાઇ ની કેક જોવા મળી રહી છે
ચાહકો કમેન્ટ સેક્શનમાં શુભકામનાઓ આપવા માટે તૂટી પડ્યા છે.
જીગલી-ખજૂરના કોમેડી વીડિયોમાં ખજૂરનું પાત્ર ભજવતા નીતિન જાની ડિરેક્ટર અને લેખક પણ છે.
આઈટી ફિલ્ડમાં 70 હજાર પગાર છોડીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા નીતિન જાનીએ ઘણી ફિલ્મોમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યો છે.
નીતિન જાનીએ ઘણા બધા લોકોને રહેવા માટે પાક્કા મકાન પણ બનાવી આપ્યા છે
ખજુરભાઇ વિશે વધુ માહિતી માટે
અહીં ક્લિક કરો
JOIN WHATSAPP GROUP