ગુજરાત હાઈકોર્ટ લીગલ આસિસ્ટન્ટ ભરતી 2022

જોબ લોકેશન: ગુજરાત પોસ્ટનું નામ: લીગલ આસિસ્ટન્ટ કુલ પોસ્ટ: 28

છેલ્લી તારીખ: 31/12/2022 વેબસાઇટ: https://hc-ojas.gujarat.gov.in/

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે 

ઓનલાઈન અરજી થી શરૂ: 15/12/2022 

છેલ્લી તારીખ :   31/12/2022 

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022

વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ