તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , ફટાફટ સંમતિ ફોર્મ ભરી દો
GPSSB દ્વારા યોજાનાર તલાટી મંત્રી પરીક્ષા 2023તારીખ 07/05/2023ના રોજ યોજાનાર છે.
પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે.
સંમતિ અંગેનું ફોર્મ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે
વેબસાઇટ ઉપરના HOME PAGE ઉપર NOTICE BOARD સેકશનમાં સંમતિ ફોર્મ ભરવા અહિં કલીક કરો”
સંમતિ અંગેનું ફોર્મ તા. ૧૩.૦૪.૨૦૨૩ ના રોજ બપોરે ૧૬.૦૦ કલાકથી તા.૨૦.૦૪.૨૦૨૩ ના રોજ સવારે ૧૧.૦૦ કલાક દરમ્યાન ભરવાનું રહેશે.
સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભર્યા
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે તલાટીની પરીક્ષા 30 એપ્રિલે નહીં પરંતુ હવે 7 મે, 2023ના રોજ લેવાશે
તલાટી પરીક્ષાનું સંમતિ ફોર્મ જાહેર , ફટાફટ સંમતિ ફોર્મ ભરી દો
અહીં ક્લિક કરો