ધોરણ 12 આર્ટસ પરિણામ તારીખ 2022 જાહેર : ધોરણ 12 આર્ટસ રીઝલ્ટને લઈને મહત્વપૂર્ણ સમાચાર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ધોરણ 12 આર્ટસ પરિણામ તારીખ 2022 જાહેર
Table of Contents
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.. જયારે પણ ધોરણ 12 ( GSEB STD 12 ARTS RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.
Also View :
ધોરણ 12 આર્ટસનું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
- GSEB 12 કોમર્સ પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
- છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.
બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.
ધોરણ 12 આર્ટસ પરિણામ 2022 | Click Here |
MaruGujaratPost Homepage | Click Here |
Join WhatsApp Group | Join Here |
ધોરણ 12 આર્ટસ રીઝલ્ટ તારીખ ?
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે
ધોરણ 12 આર્ટસ રીઝલ્ટ માટેની વેબસાઇટ ?
સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.