[sc name=”ads1″]
ફ્લોર મીલ સહાય યોજના 2023 | Free Flour Mil Sahay Yojana 2023 | Mafat Flour Mil Sahay Yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Flour Mil Sahay Yojana 2023 આ માહિતીના માધ્યમથી ઘરઘંટી સહાય યોજના 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,
ફ્લોર મીલ સહાય યોજના 2023 વિગતો
Table of Contents
યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | ઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ફ્લોર મીલ સહાય યોજના 2023 યોજના ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | e-kutir.gujarat.gov.in |
અરજી શરૂ થવાની તારીખ | 01/04/2023 |
મળવાપાત્ર લાભ | ફ્લોર મીલ |
[sc name=”ads1″]
ઘરઘંટી સહાય યોજના 2023 નો હેતુ
ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક ફ્લોર મીલ સહાય યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત ફ્લોર મીલ સહાય યોજના મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે. આ યોજના હેઠળ ફ્લોર મીલ મેળવીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા અને શ્રમિક આપવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાત આરટીઓ નંબર કોડ 2023 | Gujarat RTO List 2023
ફ્લોર મીલ સહાય યોજના 2023 નો લાભ લેવા માટેની પાત્રતા
આ ઘરઘંટી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 18 વર્ષ થી 60 વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
ઘરઘંટી સહાય યોજના 2023ગુજરાત 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
[sc name=”ads1″]
ઘરઘંટી સહાય યોજનાની ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા – How to Apply for Flour Mil Sahay Yojana Online Registration Process
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: e-kutir.gujarat.gov.in
- ઈ કુટિર પોર્ટલ પર નોંધણી કરાવવા માટે નવા યુઝર / “નવા સખી મંડળ/ઔદ્યોગિક સહકારી માટે “સોસાયટી/એનજીઓ નોંધણી/ખાદી સંસ્થા અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
- નોંધણી તમે આ ફોર્મને ઈ-કોટેજ પોર્ટલ પર રજીસ્ટર કરી શકો છો.
બધી જરૂરી માહિતી ભરો. - પ્રથમ લોગિન પછી અરજદારની અન્ય અંગત વિગતો ભરવાની રહેશે
- યોજના માટેની અરજી
- એપ્લિકેશન પ્રિન્ટ
આ પણ વાંચો : માનવ કલ્યાણ યોજના ફોર્મ 2023 | Manav Kalyan Yojana Form 2023
[sc name=”ads1″]
મહત્વપૂર્ણ લિંક
યોજનાની સંપૂર્ણ માહિતી | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાસરનામાઅને ટેલિફોન નંબર ની યાદી | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Flour Mil Sahay Yojana Sahay Yojana 2023
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 01/04/2023 |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ફ્લોર મીલ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
કુટિર અને ગ્રામોઘોગ હસ્તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.
ફ્લોર મીલ સહાય યોજના એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે ?
મફત ફ્લોર મીલ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે 01/04/2023 થી ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે
મફત ફ્લોર મીલ સહાય યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
મફત ફ્લોર મીલ સહાય યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.