[sc name=”ads1″]
GPSSB Junior Clerk Exam Postponed : ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી સમાચાર, Exam Call Letter For Junior Clerk Ojas Bharti, Ojas New Bharti 2022 in Gujarat Government, ગુજરાત જુનિયર ક્લાર્ક ભરતી ઓફીસીઅલ પરિપત્ર જાહેર. And Ojas Bharti 2022 For Gujarat Candidates..
GPSSB Junior Clerk Exam Postponed
Job Recruitment Board | Gujarat Panchayat Service Selection Board ( GPSSB ) |
Advertisement No | 12/2021-22 |
Post | Junior Clerk |
Vacancies | 1181 + |
Type of Job | Panchayat Jobs |
Junior Clerk Exam Status | Postponed |
Job Type | Gujarat Govt Jobs |
Call Letter Download Website | ojas.gujarat.gov.in |
Official Website | http://gpssb.gujarat.gov.in/ |
[sc name=”ads1″]
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯- ૦૧-૨૦૨૩ (રવિવાર) ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. તારીખ ૨૯-૦૧-૨૦૨૩ ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેની સર્વે ઉમેદવારશ્રીઓએ નોધ લેવા વિનંતી છે. ઉમેદવારોને પડેલ અગવડતા બદલ મંડળ ખેદ વ્યકત કરે છે. દરેક ઉમેદવારશ્રીને ઉપરોકત કારણોસર પરીક્ષા કેન્દ્ર ખાતે ન જવા જણાવવામાં આવે છે. સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે
આ પણ વાંચો
Note: The Applicants Are Requested to Read the Official Notification Carefully Before Apply
[sc name=”ads1″]
Important Links | |
GPSSB Junior Clerk Official Website | http://gpssb.gujarat.gov.in/ |
Junior Clerk Exam Postponed Notification | Click Here |
Get Free Govt Job Alert On Mobile | Telegram | Facebook | Email |