[sc name=”ads1″]
ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ 2022 :ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 12 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 12 SCIENCE Purak Pariksha Time Table 2022, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022
ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ 2022
Table of Contents
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) |
વિશે | GSEB ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 |
વર્ગ | 12 SCIENCE |
વિષયો | ગણિત, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન , અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કોમ્પ્યુટર અને વગેરે. |
શ્રેણી | પૂરક પરીક્ષાનો કાર્યક્રમ |
આર્ટિકલ બનાવનાર | માહિતીએપ |
પરીક્ષા તારીખ : | 18/07/2022 To 20/07/2022 |
શૈક્ષણીક વર્ષ | 2022 |
સત્તાવાર વેબસાઇટ | http://gseb.org |
GSEB 12 સાયન્સ પૂરક પરીક્ષા કાર્યક્રમ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ ની મુલાકાત લો.
- બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
- GSEB 12 સાયન્સ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
- ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
આ પણ વાંચો
[sc name=”ads1″]
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022
ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષાનો ટાઈમ ટેબલ 2022 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ
જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]