[sc name=”ads1″]
Gujarat Education Board Academic Calendar 2022-23 | Education Calendar 2022-23| Gujarat Calendar 2022-23| Shaixanik Calendar 2022-23 | GSEB Calendar 2022-23
Gujarat Education Board Academic Calendar 2022-23
Table of Contents
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે
આ પણ વાંચો
10 એપ્રિલથી સ્કૂલોની વાર્ષિક પરીક્ષા
આ સિવાય સ્કૂલની વાર્ષિક પરીક્ષા પણ 10 એપ્રિલે શરૂ થશે અને 21 એપ્રિલ સુધી ચાલશે. 5 જૂન 2023થી નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થશે. ધોરણ 9 થી 12ના અભ્યાસક્રમમાં કોઈ પણ ઘટાડો કરવામાં આવશે નહીં.
[sc name=”ads1″]
10 ઓક્ટોબરથી ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા
સ્કૂલોમાં લેવાતી પરીક્ષા વર્ષ 2019-20માં અમલી કરાયેલી પદ્ધતિ મુજબ લેવામાં આવશે. સ્કૂલ કક્ષાએ લેવાતી ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 10 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર 2022 સુધી યોજાશે. દ્વિતિય પરીક્ષા 27 જાન્યુઆરી 2023 થી 4 ફેબ્રુઆરી 2023 સુધી યોજાશે. જ્યારે વાર્ષિક પરીક્ષા 10 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજશે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે
[sc name=”ads1″]
મહત્વપૂર્ણ લિંક:
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |