google news

Online Badli Teacher Protal @dpegujarat.org


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

[sc name=”ads1″]

Gujarat Government Teacher Online Badli 2022 Protal Official website dpegujarat.org Gujarat Primary Teacher Badli Camp Year 2022 Government of Gujarat Education Department has published Important notification about Teacher online Transfer Phase for Primary Teachers 2022.I hope you can More Update MaruGujaratPost.Com શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી કાર્યક્રમ

Online Badli Teacher Protal – આંતરીક ઓનલાઈન બદલી-2022

  • 09.06.2022 થી 12.06.2022
  • જિલ્લા લોગીનમાંથી ઓનલાઈન જગ્યા અપલોડ કરવાની કામગીરી કરવાની રહેશે.
  • 13.06.2022
  • અપલોડ થયેલ જગ્યાઓનું વેરીફેશન કામગીરી કરવાની રહેશે.
  • 14.06.2022 થી 16.06.2022
  • શિક્ષકોએ અરજી કરવાની રહેશે.
  • 17.06.2022 થી 19.06.2022
  • TPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
  • 20.06.2022 થી 22.06.2022
  • DPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
  • 23.06.2022 થી 26.06.2022
  • રાજય લોગીનમાંથી ડેટા વેરીફીકેશન કામગીરી કરવાની રહેશે.
  • 27.06.2022 થી 28.06.2022
  • ઓર્ડર જનરેટ થશે.

આંતરીક બદલી સમયે ધ્યાને રાખવાની બાબતોઃ

  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીએ www.dpegujarat.in ઉપર Default Password થી Login થવાનુ રહેશે તથા Password બદલીને ખાલી જગ્યાઓની એન્ટ્રી કરવાની રહેશે . શિક્ષણ વિભાગના સંદર્ભ ઠરાવના પ્રકરણ- K ( 3 ) ની જોગવાઈ અનુસાર કેમ્પ જાહેર થાય ત્યારે તે માસની પહેલી તારીખની સ્થિતિએ વિભાગ વિષયવાર ચોખ્ખી ખાલી જગ્યા ગણવાની રહેશે એટલે કે તા .01 / 06 / 2022 ની સ્થિતિએ ચોખ્ખી ખાલી જગ્યાઓ અપલોડ કરવાની રહેશે .
  • ખાલી જગ્યાઓ અપલોડ કરતી વખતે જિલ્લા વિભાજનમાં જે શિક્ષકો વિકલ્પ મુજબ શાળા ફાળવણીનો હુકમ કરેલ છે તેવા શિક્ષકો પૈકી છૂટા ન થયેલ હોય તે કિસ્સામાં શિક્ષકની હાલની શાળા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે . અને જે શાળામાં ફાળવણી કરવામાં આવી છે . તે જગ્યા ભરાયેલી ગણવાની રહેશે . 3 .
  • 4 . જે પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકની અગાઉ આંતરીક કે જિલ્લાફેરબદલી થયેલ હોય અને 10 % થી વધુ ખાલી જગ્યાના કારણે છૂટા કરવામાં આવેલ ન હોય તો તેવા કિસ્સામાં મૂળ શાળાની જગ્યા ખાલી જગ્યા તરીકે દર્શાવવાની રહેશે અને બદલીની શાળામાં જગ્યા ભરેલી ગણવાની રહેશે . 5 . જો કોઈ જિલ્લામાં કોઈ પણ જગ્યા માટે નામ.હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી જે તે જગ્યા ખાલી રાખવા માટે હુકમ કરેલ હોય અને કેસનો આખરી ચુકાદો આવવાનો બાકી હોય તેવા કિસ્સામાં નામ.હાઈકોર્ટના આદેશાનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે . જેથી નામ.હાઈકોર્ટની અવમાનનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય .
  • 6 . 7 . 8 . આ કચેરીના તા .19 / 05 / 2022 ના પત્ર સંદર્ભે આપના દ્વારા રજૂ કરેલ કાર્યરત શાળાઓની વિગતો અનુસાર ( શાળાના નામ , શાળાના ડાયસકોડ , પે – સેન્ટરના નામ અને પે – સેન્ટરના ડાયસકોડ ) ની વિગતો પુન : ચકાસી ખાલી જગ્યાઓ ઓનલાઈન અપલોડ કરવાની રહેશે .

Also View :

શિક્ષક ઓનલાઈન આંતરિક બદલી કાર્યક્રમ

આપના દ્વારા ખોટી શાળા / ડાયસકોડ / ખાલી જગ્યાઓ અપલોડ કરવાને કારણે જે તે પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક દ્વારા શાળા પસંદગી કરી લીધા બાદ બદલી હુકમનો અમલ કરવા બાબતે જો કોઈ વહીવટી કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી આપની રહેશે . શિક્ષણ વિભાગના સંદર્ભદર્શિત ઠરાવના પ્રકરણ – ઉ સામાન્ય સૂચનાઓના ક્રમ -14 ની જોગવાઈ મુજબ કોઈ પણ પ્રકારની માંગણીની બદલીમાં ભાગ લેનાર પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયક પુખ્ત ઉંમર અને પુરતી સમજણ ધરાવતાં હોય તથા અન્ય ઉમેદવારને અન્યાય થવાની સંભાવના હોઈ એક વાર ઓનલાઈન માંગણીની પસંદ કરેલ જિલ્લો / શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહી . જેથી ખરેખર આંતરિક બદલી કરાવવા ઈચ્છતા હોય તેવા પ્રાથમિક શિક્ષક / વિદ્યાસહાયકે જ સૂચવેલ વેબસાઈટ પર ઓનલાઈન આંતરીક બદલીની અરજી કરવાની રહેશે .

[sc name=”ads1″]

ઓનલાઇન બદલી પરિપત્ર pdfClick Here
MaruGujaratPost HomepageClick Here

Disclaimer: [mParivahan Mobile App]This information is added only for informative purposes and collected from different sources across the Internet. MaruGujaratPost.Com is not promoting or recommending anything here. Please verify the information before making any decisions.

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details

Leave a Comment