[sc name=”ads1″]
PM કિસાન નો 13મો હપ્તો : આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 13th Installment Status How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 13 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 13મોં હપ્તો
PM કિસાન યોજના – હાઇલાઇટ્સ
Table of Contents
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 13 મો હપ્તો |
સહાય | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે |
PM કિસાન 13મા હપ્તાની તારીખ 2023 | હજી સત્તાવાર જાહેરાત નથી થઈ |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
PM Kisan Beneficiary List 2023 – PM Kisan નો 13મોં હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 12 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 12 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે
[sc name=”ads1″]
13મો હપ્તો કયા દિવસે આવી શકે છે?
પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા દરેક લાભાર્થી 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ હપ્તાના પૈસા માર્ચ મહિનામાં આવી શકે છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ બે કામ કરવા જ જોઈએ, નહીં તો હપ્તો અટકી શકે છે:- ઇ-કેવાયસી જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો ઇ-કેવાયસી કાળજીપૂર્વક અને સમયસર કરાવો. જો તમે તે પૂર્ણ નહીં કરો, તો તમારા હપ્તાના નાણાં અટકી શકે છે. યોજના સાથે સંકળાયેલા દરેક લાભાર્થી માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે.
Also View :
પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી
- પીએમ કિસાન યોજના ના 12 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 12 th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
- સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
- જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
- હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
- જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
- હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે
[sc name=”ads1″]
મહત્વપૂર્ણ લિંક : PM Kisan Beneficiary List 2023
પીએમ કિસાન 13 હપ્તો ચેક કરો ? | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન મોબાઈલ એપ | ડાઉનલોડ કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |