google news

શિક્ષક ભરતી 2022 , ઓનલાઇન અરજી કરો @vsb.dpegujarat.in


WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

શિક્ષક ભરતી 2022 @vsb.dpegujarat.in જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિધાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨.

vsb.dpegujarat.in શિક્ષક ભરતી 2022 ભરતી ગુજરાત વિગતો

સંસ્થા નુ નામગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB)
જોબનો પ્રકારવિદ્યાસહાયક ( ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8)
કુલ ખાલી જગ્યા2600 જગ્યાઓ
પોસ્ટનું નામવિદ્યાસહાયક ભરતી 2022
વિદ્યાસહાયક ભરતી તારીખની જાહેરાત કરી10મી ઓક્ટોબર 2022
સામાન્ય જગ્યા શરૂ થવાની તારીખ13મી ઓક્ટોબર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ22મી ઓક્ટોબર 2022
ઘટની જગ્યા શરૂ થવાની તારીખ29મી ઓક્ટોબર 2022
અરજી કરવાની છેલ્લી તારીખ07મી નવેમ્બર 2022
નોંધણી મોડમાત્ર ઓનલાઈન મોડ
જોબ સ્થાનગુજરાત રાજ્ય
ઓફિશિયલ વેબસાઇટhttp://vsb.dpegujarat.in/

vsb.dpegujarat.in | વિદ્યાસહાયક ભરતી 2022

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ : ગુજરાતી માધ્યમ) માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ અનામત કક્ષાની ઘટની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વયે નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામાં કાંકઃ GH/SH/02/PRE/11-2016/SF-6/K, તા. ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અઘરો ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે.

ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ ની ઘટની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨

  • શિક્ષક ભરતી 2022 જાહેરાતમાં દર્શાવેલ અનામત વર્ગ અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોની જગ્યાઓ જે તે જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર કર્મક/માંગણા પત્રક આધારે દર્શાવેલ છે.
  • ભરતી અંગેનું ઓનલાઈન અરજી પત્રક વેબસાઇટ http://vsb.dpegujarat.in ઉપર તા. ૨૯/૧૦/૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી તા. ૦૭/૧૧/૨૦૨૨ ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી ભરી શકાશે.
  • જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ભરવાપાત્ર જગ્યાઓની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વય મર્યાદામાં છૂટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકાર કેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સૂચનાઓ અને સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
  • સ્વીકાર કેન્દ્રર્મા અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.૦૭/૧૧/૨૦૨૨ (૧૭,૦૦ કલાક સુધી) છે

Also View :

વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ ગુજરાતી માધ્યમ ની સામાન્ય જગ્યાની ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૨(શિક્ષક ભરતી 2022)

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ધોરણ ૧ થી ૫ અને ધોરા૬ થી ૮ ગુજરાતી માધ્યમ માટે જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓની સામે સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલ માંગણી પત્રક મુજબ નીચે દર્શાવેલ સામાન્ય જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટ યાદી તૈયાર કરવા માટે તા. ૨૭/૦૪/૨૦૧૧ તથા વખતો વખતના સુધારા ઠરાવ અન્વરો નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક: GH/SH/02/PRE/11 2016/SF-6/K, તા. ૨૦/૦૧/૨૦૧૭ ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વયે ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવે છે.

સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા. ૨૨/૧૦/૨૦૨૨ (૧૭,૦૦ કલાક સુધી) છે.

શિક્ષક ભરતી 2022 @vsb.dpegujarat.in

ધોરણ 1 થી 5માં 1,000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી કરાશે.vsb.dpegujarat.in રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ ની ૧૦૦૦ અને ધોરણ ૬ થી ૮ ની ૧૬૦૦ મળી કુલ ૮ ૨૬૦૦ વિદ્યાસહાયકની ભરતી માટે મંજૂરી આપવામાં આવેલ છે આ મંજૂરી અન્વયે તા ૧૧/૧૦/૨૦૨૨ ના રોજ નીચે મુજબની વિદ્યાસહાયકની ભરતી માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

વિષયસામાન્ય ભરતીઘટ ભરતીકુલ
ધોરણ ૧ થી ૫961391000
ગણિત વિજ્ઞાન403347750
ભાષાઓ17377250
સામાજિક વિજ્ઞાન387213600
કુલ19246762600

ગુજરાત પ્રાથમિક શિક્ષક ભરતી 2022 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત રાજ્ય પ્રાથમીક શિક્ષણ પાસંદગી સમિતિ (ગુજરાત રાજ્ય શિક્ષણ શિક્ષણ પસંદગી) – vsb.dpegujarat.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • હોમ પેજ પર, ‘ગુજરાત વિદ્યાસહાયક જાહેરાત‘ લિંક શોધો અને પછી તેના પર ક્લિક કરો.
  • સૂચનામાંથી નિયમો અને શરતો અને અન્ય સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો.
  • હવે, નોંધણી તરફ આગળ વધવા માટે ‘Apply Online Application Form’ લિંક પર ક્લિક કરો.
  • કોઈપણ ભૂલ કર્યા વિના ઓનલાઈન અરજી ફોર્મમાં તમામ ફરજિયાત વિગતો (એટલે ​​કે સંપૂર્ણ નામ, શ્રેણી, DOB, ઈમેલ, સંપર્ક નંબર, સરનામું વગેરે) ભરો.
  • ઉપરાંત, TET-I/ II સીટ નંબર, અન્ય જરૂરી માહિતી ભરો અને પછી સબમિટ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પછી આગળની પ્રક્રિયા માટે પ્રિન્ટ આઉટ લો

ગુજરાત વિદ્યાસહાયક ભરતી 202શિડ્યુલ

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
સામાન્યજગ્યા માટે13મી ઓક્ટોબર 2022 થી 22મી ઓક્ટોબર 2022
ઘટની જગ્યા માટે29મી ઓક્ટોબર 2022 થી 07મી નવેમ્બર 2022
વિદ્યાસહાયક અધિકૃત વેબસાઇટhttp://vsb.dpegujarat.in
વિદ્યાસહાયક નોટીફીકેશન 2022 અહીં ક્લિક કરો
વિદ્યાસહાયક  વિગતવાર જાહેરાતઅહીં ક્લિક કરો
વિદ્યાસહાયક સૂચના 2022 ટ્વિટઅહીં ક્લિક કરો
વિદ્યાસહાયક ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

શિક્ષક ભરતીના ફોર્મ શરુ થવાની તારીખ શું છે ?

શિક્ષક ભરતીના 11 ઓક્ટોબર 2022 થી ફોર્મ ભરવાના શરૂ થશે

શિક્ષક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

વિદ્યાસહાયક ભરતીની સત્તાવાર વેબસાઇટ છે.

શિક્ષક ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

છેલ્લી તારીખ સામાન્ય જગ્યા માટે 13મી ઓક્ટોબર 2022 થી 22મી ઓક્ટોબર 2022 અને ઘટની જગ્યા માટે 29મી ઓક્ટોબર 2022 થી 07મી નવેમ્બર 2022છે.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Content Protection by DMCA.com

MaruGujaratPost.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site.... Thank You.

Connect with us:

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details
 Google NewsGet Details