[sc name=”ads1″]
ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય છે.ત્યારે વિધાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને Ssc.gseb.org પર તા. 20 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે.SSC Gun chakasani
SSC Result Marks Rechecking 2022
Table of Contents
પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ 10 ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરી શકશે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.
Also View : GSSSB Bin Sachivalay Clerk Result 2022
SSC Gunchakasani
અરજી નિયત ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા એસ બી આઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેની આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.
Also View :
GSEB 10નું રિઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
- GSEB SSC રિઝલ્ટ 2022’ લિંક પર ક્લિક કરો.
- સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB રિઝલ્ટ 2022 સ્ક્રીન પર દેખાશે.
બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.
[sc name=”ads1″]
ગુણચકાસણીની અરજી વેબસાઈટ | Click Here |
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022 | Click Here |
ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ | Click Here |
MaruGujaratPost Homepage | Click Here |
Join WhatsApp Group | Join Here |