ધોરણ 10 રીઝલ્ટ 2022 : ધોરણ ૧૦ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ ન્યૂઝ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.
ધોરણ 10 રીઝલ્ટ 2022
Table of Contents
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)
ધો 10 પરિણામ 2022
આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ધોરણ 10 રીઝલ્ટ 2022 ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)
Also View :
જૂન મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના
સંભાવના છે કે ધોરણ-10નું રીઝલ્ટ મેં મહિનામાં જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.
શુ કરશો ધો10 રિઝલ્ટ જોવા માટે
- સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
- સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab
- પર જાવ
- સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
- સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
- સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.
ધોરણ 10 રીઝલ્ટ 2022 | Click Here |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
ગયા વર્ષ (2019)જીએસઈબી એસએસસી પરીક્ષામા 66.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરીઓનુ પ્રદર્શન છોકરાઓ કરતા સારુ હતુ. 62.83% ટકા છોકરાઓની તુલનામાં 72.64% ટકા છોકરીઓ પાસ થઈ હતી