[sc name=”ads1″]
તલાટી પરીક્ષા સંભવિત તારીખ જાહેર : પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટીની લેખિત પરીક્ષા 23 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
તલાટી પરીક્ષા સંભવિત તારીખ જાહેર
Table of Contents
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ | ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) |
પોસ્ટનું નામ | તલાટી કમ મંત્રી |
તલાટી પરીક્ષા તારીખ | નવી તારીખ જાહેર કરવામાં આવશે |
કોલ લેટર ડાઉનલોડ કરો | ખૂબ જ ટૂંક સમયમાં |
જોબનો પ્રકાર | ગુજરાત સરકારી નોકરીઓ |
કોલ લેટર ડાઉનલોડ વેબસાઇટ | ojas.gujarat.gov.in |
સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
[sc name=”ads1″]
હસમુખ પટેલ દ્વારા કરેલ Tweet
મહત્વપૂર્ણ નોંધ : પંચાયત બોર્ડ દ્વારા હજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં નથી આવી, આજે અમે હસમુખ પટેલે સર એ મુકેલ ટ્વીટ દ્વારા માહિતી મુકેલ છે , આ પોસ્ટ અમે 06 માર્ચ 2023 ના રોજ પબ્લિશ કરેલ છે , જયારે પણ નવી તારીખ આવશે ત્યારે આ પોસ્ટમાં અપડેટ કરવામાં આવશે, માટે રોજ માહિતીએપ વેબસાઈટ ની મુલાકાત લેતા રેહજો
ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2022
તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
- પ્રશ્નની કુલ સંખ્યા – 100
- પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
- કુલ ગુણ – 100
[sc name=”ads1″]
વિષય મુજબનું વજન
- (1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
- (2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
- (3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
- (4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ
આ પણ વાંચો : તલાટી જૂના પેપર 2010 થી 2017, PDF ડાઉનલોડ કરો
[sc name=”ads1″]
મહત્વપૂર્ણ લિંક :
GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટ | http://gpssb.gujarat.gov.in/ |
હસમુખ પટેલનું ટ્વીટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |