વડોદરા GRD ભરતી 2022

પોલીસ અધિક્ષકની કચેરી વડોદરા ગ્રામ્ય ગ્રામ રક્ષક દળ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક

પોસ્ટનું નામ: ગ્રામ રક્ષક દળ કુલ ખાલી જગ્યા:  200 નોકરી સ્થળ: વડોદરા

શૈક્ષણિક લાયકાત: ધોરણ ૦૩ પાસ કે તેથી વધુ વય મર્યાદા: ૨૦ થી ૫૦ વચ્ચેની વયમર્યાદા

વજન:         પુરુષ – ૫૦ KG મહિલા – ૪૦ KG. ઉચાઇ પુરુષ – ૧૬૨ સે.મી મહિલા – ૧૫૦ સે.મી

જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

જાહેરાત તારીખ 24/09/2022 છેલ્લી તારીખ 28/09/2022 સત્તાવાર વેબસાઇટ spvadodara.gujarat.gov.in