ગુજરાત મફત પ્લોટ યોજના
ગુજરાત મફત પ્લોટ યોજના
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજના
યોજના વિભાગ
:
પંચાયત વિભાગ ગુજરાત
લાભ કોને મળશે
:
ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને
લાભાર્થી રાજ્ય
: ગુજરાત
ગ્રામ નિર્માણ વિભાગે ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ
રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે
ડોક્યુમેન્ટ
અરજી ફોર્મ, રેશનકાર્ડની નકલ,
આધારકાર્ડની નકલ,જમીન નથી તેની વિગત...
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે
ફોર્મ ડાઉનલોડ
ગુજરાત મફત પ્લોટ યોજના 2022
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ