પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થયેલું છે કે નહીં, અહીંથી ઓનલાઇન ચેક કરો
કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત છે
આધાર-પાન કાર્ડ લીંક નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો
CBDTના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 31 માર્ચ, 2023 પછી De Active બની જશે.
આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
સતાવાર વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal
આધારની સાથે તમારો પાન કાર્ડ લીંક કરવા https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ
E-Pay Tax functionality ના માધ્યમથી રૂા. ૧૦૦૦/- ફીની ચુકવણી કરવું પડશે
પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિંક માટેની છેલ્લી તારીખ
31 માર્ચ 2023
છે
આધારની સાથે તમારો પાન કાર્ડ કઈ રીતે લીંક કરવો
અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ