માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2023
વિભાગનું નામ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
યોજના
લાભ
કુલ 28 પ્રકારના
વ્યવસાય માટે
ટૂલ કીટ આપવામાં આવે છે
માનવ ગરિમા યોજનાની યાદી 2023
માનવ ગરિમા યોજના
2023-24 નો હેતુ
ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ,
અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી
અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે.
જે વ્યક્તિઓ નાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક છે તેમને
સ્વ-રોજગાર કીટ આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી
2023