ONGC ભરતી 2022

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે 

કુલ જગ્યાઓ: 871 છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર 2022 વેબસાઈટ: ongcindia.com 

AAE6:41,જીઓલોજિસ્ટ:39,કેમિસ્ટ:55,જીઓફિઝિસ્ટીટ:78,પ્રોગ્રામિંગ ઓફિસર:13,મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર:32,ટ્રાન્સપોર્ટ ઓફિસર:13 

AAE:એન્જીનીયરીંગ ડીગ્રી  જીઓલોજિસ્ટ :M.sc, M.tech  કેમિસ્ટ :ગ્રેજ્યુએશ ડીગ્રી 

Gen/OBC/EWSરૂ.300/- SC/ST/PwDકોઈ ફી નહિ 

ONGC ભરતી 2022  શરૂઆતની તારીખ:22/09/2022 છેલ્લી તારીખ:12/10/2022