OPAL ભરતી 2022, ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022

ઓએનજીસી પેટ્રો એડિશન લિમિટેડ (ઓપીએલ) એ ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભારતી  47 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી  છે.

અરજી કરવાની છેલ્લી તારીખ 08મી જાન્યુઆરી 2023

નોકરીનું સ્થાન: દહેજ મોડ: ઓનલાઈન છેલ્લી તારીખ:  08/01/2023

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://career.opalindia.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે

પ્રારંભ તારીખ: 17મી ડિસેમ્બર 2022

ONGC પેટ્રો એડિશન લિમિટેડ ભરતી 2022