RTE ફ્રી પ્રવેશ જાહેરાત 2023
RTE એડમિશન 2023 બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની જાહેરાત
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ
10/04/2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
22/04/2023
જરૂરી દસ્તાવેજો
રહેઠાણ નો પુરાવો ,વાલી નું જાતી નું પ્રમાણપત્ર ,જન્મનું પ્રમાણપત્ર .ફોટોગ્રાફ .આવકનું પ્રમાણપત્ર .આધારકાર્ડ
ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે
ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું
સત્તાવાર વેબસાઈટ
https://rte.orpgujarat.com/
ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશની જાહેરાત
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ