તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર
GPSSB ના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટી પરીક્ષા ની નવી તારીખમાં ફેરફાર જણાવ્યું છે
તલાટી ની પરીક્ષા 30મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા જાહેર કરી છે
આ અગાઉ તલાટી ની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા હતી
હવે પછી તલાટી ની પરીક્ષા 30 મી એપ્રિલના રોજ લઈ શકાય તેવી શક્યતાઓ છે.
જોબ રિક્રુટમેન્ટ બોર્ડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જોબનો પ્રકાર
ગુજરાત સરકારી નોકરીઓ
સત્તાવાર વેબસાઇટ
http://gpssb.gujarat.gov.in/
તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા
અહીં
ક્લિક
કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ