ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ટેટ 1-2 પરીક્ષા 2022/23 નું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 

લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે 

લાયકાત ધરાવતા તમામ ઉમેદવાર આ પરીક્ષા માટે તારીખ 21 ઓક્ટોબર 2022 થી 05 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

શૈક્ષણિક લાયકાત :  ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ 

તાલીમી લાયકાત :  (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી(B.EL.Ed.) અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન 

પરીક્ષા ફી SC,ST, SEBC અને PH કેટેગરી  રૂ.250/- સામાન્ય કેટેગરી  રૂ.350/- 

 ફી ભરવાનો સમયગાળો: 21/10/2022 થી 06/12/2022 લેટ ફી ભરવાનો સમયગાળો: 07/12/2022 થી 12/12/2022 પરીક્ષાનો સંભવિત માસ: ફેબ્રુઆરી/માર્ચ 2023 

ટેટ 1-2 પરીક્ષા ઓનલાઈન ફોર્મ 2022