2600 વિદ્યાસહાયકની થશે ભરતી

2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. 

આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા 5% વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે 

ગણિત – વિજ્ઞાન:  750  અન્ય ભાષાઓ : 250 સામાજિક વિજ્ઞાન  :600 

તારીખની જાહેરાત  10 ઓક્ટોબર 2022  સત્તાવાર વેબસાઇટhttp://vsb.dpegujarat.in/